Saturday, 15 March 2014

HEALTHY TIPS : ALOE VERA

HEALTHY TIPS :  ALOE VERA 




1. અલોવેરા ગુરુ સ્નિગ્ધ હોવા થી વાત શામક છે.

2. તેનો કડવો રસ તથા તીખો વિપાક પિત્ત અને કફ શામક છે

3.અગ્નિ ને પ્રદીપ્ત કરે છે.

4. શરીર માં રહેલા કાચા દોષ-ધાતુ-મળ અને આહાર રસ નું પાચન કરે
    છે.
5.ઓછી માત્રા માં લેવા થી બાંધેલો અને  વધારે માત્રા માં લેવા થી મળ
    પત્લો કરી બહાર કાઢે છે.
6.દુષિત રક્ત નો દોષ દુર કરે છે.

7. ત્વચા ના દોષ ના કારણો દુર કરે છે.

8. યકૃતને ઉત્તેજિત કરી ને તેને સુચારુ બનાવે છે.

9.પેશાબ ની માત્રા વધારી પેશાબ છૂટ થી લાવે છે.

10. શરીર ના કોઈ પણ ભાગ માં થયેલા સોજા ને મટાડે છે.

11. શરીર પર પડેલા ચાંદા ઘા ને રૂઝવે છે.

12. ચાંદા તથા ઘા માં પાક થવા દેતું નથી.

13. પાક થયેલો હોય તો પણ દુર કરે છે.

14. તાવ ને દુર કરે છે.

15. માસિક ઓછું,અટકી ને કે દુખાવા સાથે આવતું હોય - આ બધી
      તકલીફો દુર કરે છે અને માસિક નિયમિત તથા સારી રીતે લાવે છે.
16. અશુદ્ધ માસિક ને શુદ્ધ કરે છે.

17. અલોવેરા ના સેવન થી ગર્ભપાત ની શક્યતા વધી જાય છે.

18. શરીર માં થતા દુખાવા ને ઓછો કરેછે કે મટાડે છે.

19. શરીર ની કૃશતા દુર કરી શરીર ને પુષ્ટ બનાવે છે, શરીર માં શક્તિ
       ની વૃદ્ધિ કરે છે.
20. શરીર માં ધાતુઓ ને પોષણ આપી તેની વૃદ્ધિ કરે છે. જાતીય શક્તિ
       વધારે છે.
21. રોગો અને વૃદ્ધત્વ સામે રક્ષણ આપે છે.

22. આંખો માટે ઉત્તમ છે.

    હવે રોગ ના  ઈલાજ  માટે પછી ની ટીપ્સ જુઓ.
    આ પહેલા પણ અલો વેરા ની ટીપ્સ આપેલ છે.
    વધારે માહિતી માટે એ રીપીટ કરો.

No comments:

Post a Comment