Healthy Sweet... લો ફેટ ફરાળી હલવો
1 કપ આરાલોટ.
3/4 કપ ખાંડ
3 કપ પાણી.
1 ચમચો ઘી.
3/4 કપ ડ્રાયફ્રૂટ કતરણ
1 ચમચા ચાસણી માં ઓગળેલું 10-12 તાંતણા કેશર.
1ચમચી એલચી પાવડર.
રીત: જાડા બોટમ ના લોયા માં લોટ લઈ તેમાં પાણી નાખી મિક્ષ કરો.
ગેસ ચાલુ કરી સતત હલાવો. જેથી લમ્સ ન પડે.
ટ્રાન્સપ રન્ટ પેસ્ટ જેવું થાય એટલે તેમાં 1ચમચી કેશર ની ચાસણી , 3-4 ચમચી ડ્રાયફ્રૂટ કતરણ, એલચી પાવડર નાખી ગેસ પર જ મિક્ષ કરવા હલાવો.
તેમાં 1-2 ચમચી ઘી નાખી ફરી ગેસ પર જ હલાવી લો. જેથી હલવા માં શાઈનીગ આવશે.
ચકતા પડે તેવું ઘટ્ટ કરો.ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરો . ઘી લગાડેલી ચમચી થી લેવલ લીસું કરો.
તે ના પર કેશર વળી ચાસણી નું એકદમ પાતળું લેયર કરો.
તેના પર થોડો એલચી પાવડર,ડ્રાયફ્રૂટ કતરણ સ્પ્રેડ કરો.
સહેજ દબાવી લો.
રૂમ ટેમ્પરેચર પર ઠંડું પડે એટલે નાના ચકતા પાડો.
No comments:
Post a Comment