Wednesday, 26 March 2014

HEALTHY TIPS : ALOE VERA - 4

HEALTHY TIPS : ALOE VERA - 4 



** આંખોમાં વાયરસ ની ખરાબ અસર થઈ હોય, આંખોમાં બળતરા થતી હોય કે પછી આંખોનો કોઈ ગરમીને કારણે રોગ થયો હોય તો ક્લીન કપડામાં એલો વેરા નો પલ્પ મૂકી આંખ પર તેનો પાટો બાંધવો.

* એલો વેરા ના જ્યુસ માં દારુ હળદર નો પાવડર મિક્ષ કરી, ગરમ કરી કપાળ પર જે જગ્યાએ પેઈન થતું હોય ત્યાં લગાવવાથી કફ તથા વાયુજન્ય હેડ પેઈન -માથાનો દુખાવો મટી જાય છે.

* સખત હેડ પેઈન રહેતું હોય કે માથું ગરમ રહેતું હોય તો માથા પર એલો વેરા ના પલ્પ નો પાટો બાંધવો.

* આંખો નીચે કાળા કુંડાળા થતા હોય તો ત્યાં એલો વેરા ના પલ્પ નો માલીશ કરવી.

* એલોવેરા ના જ્યુસ માં હળદર અને ફુલાવેલી ફટકડી વાટી આંખોના દુખાવા વાળા પાર્ટ પર લગાવવાથી ફાયદો થાય છે.

* એલોવેરા ના પલ્પમાં હળદર પાવડર મિક્ષ કરી, ગરમ કરી પગ ના તળિયા પર બાંધવાથી આંખોનો દુખાવો મતે છે.

એલોવેરા નો પલ્પ 1.1/2 થી 2 ઇંચ જેટલો  લઈ તેની સાથે આંબા હળદર પીસી, કપડા ના પાટા  પર લેપ કરી તેને આંખો પર બાંધવાથી, વાતજ - પીત્તજ આંખોના ગળણ માં ફાયદો થાય છે.  

* એલો વેરા ના પલ્પ માં ફુલાવેલી ફટકડી મિક્ષ કરી બંધ આંખો પર તેનો પાટો બાંધવાથી આંખોની બળતરા તથા લાલાશ દુર થાય છે.



No comments:

Post a Comment