Monday, 3 March 2014

HEALTHY SWEET RECIPE : KHAJUR SHIKHAND ( ખજુર શિખંડ )

HEALTHY SWEET RECIPE : KHAJUR  SHIKHAND ( ખજુર શિખંડ )


*



1 કી દહી

100 ગ્રામ ખજુર

100 ગ્રામ બુરું ખાંડ

1/2 વાટકી દૂ

6-7 એલચી નો પાવડર

2 ટે. સ્પુ. ચારોલી

ખજુર ના ઠળિયા કાઢી તેના નાના પીસ કરો.
દૂધ માં તેને 2-3 કલાક પલાળી રાખો.
નરમ થઇ જાય એટલે બ્લેન્ડર માં સ્મુધ થાય તેવું પીસો.
ચાળણી થી ચાળી રેસા કાઢી નાખો.

*
દહી ને કપડા માં બાંધી ઓવર નાઈટ લટકાવી રાખો.
સવારે પાણી નીતરી જાય એટલે દહી નો મસ્કો મોટા બાઉલ માં કાઢી લો.
મસ્કા માં ખજુર નો માવો , બુરું ખાંડ, એલચી પાવડર અને ચારોલી નાખી બરાબર હલાવી શિખંડ બનાવો.
સર્વિંગ બાઉલ માં પીરસી તેના પર એલચી પાવડર અને ચારોળી થી ગર્નીશ કરો.  

No comments:

Post a Comment