HEALTHY TIPS : ALOE VERA : એલોવેરા
*
1 :એલોવેરા વાળ માટે શ્રેષ્ઠ કન્ડીશનર છે. વાળ સુકા, ઝાંખા અને બરછટ હોઈ તો કુવારપાઠું- એલોવેરા ના પલ્પ ને વાળ ના મૂળ માં લગાવી 1/2 થી 3/4 કલાક બાદ વાળ બરાબર ધોઈ નાખવા. વાળ સુવાળા બનશે અને ખરતા અટકશે.
2 ; શેમ્પુ નો ઉપયોગ કર્યા બાદ કંડીશનર તરીકે અલોવેરા નો પલ્પ ઉત્તમ છે. વાળ સહેજ ભીના હોય ત્યારે અલોવેરા નો પલ્પ વાળના મૂળ સુધી મસાજ કરવા થી વાળ ચમકતા, સુવાળા ,લીસા તથા મજબુત બનશે.
3 : હેર ઓઈલ માં અલોવેરા નો પલ્પ મિક્ષ કરી સુકા વાળ માં 1 કલાક લગાવી રાખી, વાળ ધોઈ લેવા.તેનાથી ખોડો મટશે, વાળ કાળા, મજબુત,લીસા બનશે.
4 : 1 સ્પુન અલોવેરા નો પલ્પ અને 2 સ્પુન શેમ્પુ મિક્ષ કરી તેને વાળ માં સારી રીતે લગાવી ધોઈ લેવાથી માથાની ત્વચા અને વાળ બન્ને સ્વચ્છ અને ચમકદાર બનશે.
5 : ALOE VERA HAIR OIL :
500 GRAMS ALOE VERA PULP
500 GRAMS AAMLA JUICE
200 GRAMS COCONUT OIL
બધું મિક્ષ કરી ઉકાળવું. પાણી બળી જાય અને તેલ બાકી રહે એટલે ગાળી લેવું. ઠરે એટલે કાચ ની બોટલ માં ભરી લેવું.
આ તેલ થી વાળ માં માલીશ કરવા થી વાળ કાળા, ચમકતા અને મજબુત બનશે

No comments:
Post a Comment