Sunday, 8 December 2013

HEALTHY SPICY RECIPE : FARALI FRUIT SALAD

HEALTHY SPICY RECIPE : FARALI FRUIT SALAD


1/2 એપલ -નાના પીસ

1 ચીકુ - નાના પીસ કરેલું

1 નંગ નારંગી ની પેશીઓ છૂટી કરેલી

10-12 લીલી દ્રાક્ષ -વચ્ચે થી કાપી દરેક ના બે પીસ કરેલી

10-12 કાળી દ્રાક્ષ -વચ્ચે થી કાપી દરેક ના બે પીસ કરેલી

20-25 દાણા લાલ દાડમ ના

15- 20 કીસમીસ

15-20 કાજુ વચ્ચે થી કાપી દરેક ના બે પીસ કરેલા

1 ચમચી મધ

1 ચમચી દૂધ ની મલાઈ

પીંચ  મીઠું

પીંચ મરી પાવડર

1 ચમચી કોથમરી - બારીક કાપેલી

1 ચમચી ફુદીના પાન-બારીક કાપેલા

પીંચ  -તજ પાવડર

રીત:
બધી જ સામગ્રી મોટા બાઉલ માં બરાબર મિક્ષ કરો.
10 મિનીટ ફ્રીઝ માં ઠંડુ થવા મુકો.
નાના બાઉલ માં સર્વ કરો.
વધારે હેલ્ધી બનાવવા માટે ઠંડુ સ્વિટ દહીં ઉપરથી થોડું સર્વ કરો.  

No comments:

Post a Comment