Friday, 6 December 2013

HEALTHY SWEET RECIPE: QUICK FARALI MESUB (મેસુબ)


HEALTHY SWEET RECIPE:  QUICK FARALI MESUB (મેસુબ)






1.1/2 દૂધ ની મલાઈ 

1/2 વાટકી ખાંડ 

3-4 એલચી ના અધકચરા કરેલા દાણા 

8-10 રેસા કેશર 

20-25 કાજુ ની જીણી કટકી

2 ચમચી ઘી

10-12 પિસ્તાની કતરણ

*

રીત: જાડા બોટોમ ના પેન માં દૂધ ની મલાઈ અને ખાંડ mix કરી ધીમા તાપે ગરમ કરો
હલાવી એકરસ થાય એટલે વધારે તાપ રાખી એકદમ હલાવો.
તેમાં કાજુ કટકી ઉમેરી હલાવતા રહો.
ખુબજ ફીણ થવા લાગે એટલે તેમાં એલચી - કેશર પાવડર ઉમેરી મિક્ષ કરો.
થઈ રહેવા આવે એટલે તેમાં 2 ચમચી ઘી રેડી ખુબજ ફીણ થાય એટલે થાળી માં પાથરી દો.
પીસ્તા કતરણ થી ગાર્નીશ કરી, સ્ક્વેર પાડી, સર્વ કરો.
   

No comments:

Post a Comment