HEALTHY QUICK RECIPE: TARBUCH SHARBAT
તરબૂચ નું શરબત
1 મોટું બાઉલ તરબૂચ ના નાના પીસ - બી કાઢેલા
1 મોટો ચમચો સ્ટ્રોબેરી સ્ક્વોશ
1/2 ટે સ્પુન લેમન જ્યુસ
પીંચ મીઠું
પીંચ મરી પાવડર
પીંચ ચાટ મસાલો
જરૂર મુજબ ઠંડુ પાણી
રીત:
બધું મિક્ષ કરી બ્લેન્ડ કરી એકરસ કરો.
સર્વિંગ ગ્લાસ માં થોડો બરફ નો ચૂરો મુકો
તેમાં શરબત એડ કરી, ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રીન્કલ કરો.
તરબૂચ નું શરબત હંમેશા ચિલ્ડ સર્વ કરો.
પાણીના બદલે ઠંડી સોડા મિક્ષ કરી ને પણ સર્વ કરો.
No comments:
Post a Comment