Wednesday, 4 December 2013

HEALTHY SPICY RECIPE: CHEESE - VEG BALLS


HEALTHY SPICY RECIPE : CHEESE - VEG BALLS


*

1 કપ ચીઝ છીણેલું

1 કપ છીણેલું ફ્લાવર

1 કપ છીણેલું ગાજર

2-3 બટેટા -બાફીને માવો કરેલા

2 સ્લાઈઝ બ્રાઉન બ્રેડ

2 મરચા જીણા સમારેલા

1/2 ટી સ્પુન મરી પાવડર

 મીઠું  સ્વાદ મુજબ

2 ટે સ્પુન જીણી સમારેલી કોથમીર

5-6 સમારેલા ફુદીનાના પાન

1 ટે સ્પુન ટોમેટો કેચપ

તળવા માટે તેલ

રીત: બ્રાઉન બ્રેડ ની સ્લાઈઝ એકાદ મિનીટ પલાળી, પાણી નીચોવી, બ્રેડ નો ચૂરો કરો.
તેમાં ઉપરની બધી જ સામગ્રી ઉમેરી મિક્ષ કરો.
તેમાંથી એક સરખા માપના બોલ્સ બનાવો.
ગરમ તેલ માં બધા જ ચીઝ -વેજ બોલ્સ સોનેરી તળો.
ટોમેટો સોસ અથવા ગ્રીન ચટણી સાથે અથવા ટોમેટો સૂપ સાથે સર્વ કરો.  
      

No comments:

Post a Comment