Sunday, 8 December 2013

HEALTHY SPICY: CORN - SPINACH PAKODA (જૈન)



HEALTHY SPICY:  CORN - SPINACH  PAKODA (જૈન)


1.1/2 ચમચા કોર્ન દાણા, બાફીને, અધકચરા કરેલા

1/2 વાટકો પાલકની ભાજી(બાફીને જીણી સમારેલી)

1 લીટર દૂધ નું પનીર

4 બ્રેડ ના અર્ધો ઇંચ જેવડા કટકા

1 ચમચો કોર્ન ફ્લોર

1.1/2 ચમચી આદુ મરચા પેસ્ટ

1/2 ટી સ્પુન સોડાબાયકાર્બ

1 ચમચો કોથમરી -જીની સુધારેલી

1/2 ચમચી લીંબુ રસ

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

રીત:
બધી સામગ્રી હલકા હાથે મિક્સ કરી તેમાંથી લંબગોળ કબાબ વાળો.
તેલ બરાબર ગરમ થાય એટલે મધ્યમ આંચે સોનેરી કલર ના તળો.
ટમેટા સોસ તથા ગ્રીન ચટણી સાથે ગરમ -ગરમ સર્વ  કરોં.


1 comment: