Monday, 2 December 2013

HEALTHY SWEET RECIPE : AANJIR KHAJUR ROLL


HEALTHY  SWEET  RECIPE :  FARALI  - ANJIR KHAJUR ROLL


*
1  કિલો પોચો ખજુર(ઠળિયા કાઢી નાના પીસ કરેલો)

20 નંગ અંજીર

25-30 નંગ પીસ્તા કતરણ

25-30 નંગ બદામ કતરણ

1 ચમચી એલચી પાવડર

8-10 ટીપા વેનીલા એસેન્સ

2 નાના ચમચા ઘી

2 ચમચા ખસખસ

રીત: અંજીર ને ધોઈ 1/2 કલાક પાણી માં પલાળી ઢીલા થવા  દો. ગ્રાઈન્દેર ના જાર ને ઘી વડે ગ્રીસ કરી, અંજીર કરકરા પીસો.
જાડા બોટમ ના પેન માં ઘી ગરમ મુકો
અંજીર માંથી પાણી નો ભાગ બળી જાય તેટલા - જરાક જ સાંતળો.
તેમાં ખજુર સાથે પીસ્તા બાદમ ની થોડી કતરણ ઉમેરી બધું બરાબર મિક્ષ કરો.
ઠરે એટલે તેમાં વેનીલા એસેન્સ મિક્ષ કરો.
રોલ: રોલ બનાવવા માટે ઘી લગાવી હાથમાં થોડું મિશ્રણ લઈ ગોળો વાળો.
ગોળા ને પીસ્તા, બદામ, એલચી ના મિશ્રણ માં રગદોળી,સહેજ દબાવી રોલ નો શેઈપ આપો.
આમ કરવા થી જલ્દી સરસ રોલ બનશે અને ડેકોરેટ પણ સાથે-સાથે  થશે.
ત્યાર બાદ ડીશ માં ખસખસ લઈ તેમાં રગદોળી લો.
સર્વિંગ ડીશ માં ખાખરા સાથે સર્વ કરો.



No comments:

Post a Comment