Wednesday, 11 December 2013

HEALTHY SPICY RECIPE: THICK WINTER SOUP



HEALTHY SPICY RECIPE :  THICK WINTER SOUP

* THICK TOMATO SOUP


*


7-8 નંગ ટામેટા ના નાના પીસ કાપેલા

1 નંગ લીલું મરચું -કાપેલું

3-4 ટે સ્પુન લીલી ડુંગળી -કાપેલી

2 ટે સ્પુન કોર્નફલોર

3 કળી લસણ ની જીણી કાપેલી

6-7 કરી પત્તા

1/2 ટી સ્પુન તજ પાવડર

1/2 ટી સ્પુન લવિંગ પાવડર

1/4 ટી સ્પુન મરી પાવડર

3 ટે સ્પુન કોથમરી- જીણી સમારેલી

મીઠું જરૂર મુજબ

પીંચ હળદર

2 ટે સ્પુન ખાંડ

વઘાર માટે:

2 ટે સ્પુન ઘી

1 બાદિયાન નું ફૂલ

1 તાજ પત્તું

1/2 ટે સ્પુન જીરું

1/2 ટી સ્પુન

5-6 કરી પત્તા

3-4 લવિંગ

1/2 ઇંચ તજ નો કટકો

પીંચ હિંગ

રીત:
ટમેટા થી ખાંડ સુધી ની દરેક સામગ્રી ગ્રાઈન્દેર માં એકદમ ગ્રાઈન્ડ કરી એકરસ કરી લો.
મિક્સર ને ગાળવું નહી.
ત્યાર બાદ પેન માં વઘાર માટે તેલ મૂકી વઘાર ની બધી સામગ્રી ઊમેરી જરા તતડે એટલે તેમાં ટામેટા નું મિક્સર ઉમેરી દો.
જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળો.
સૂપ બરાબર ઉકળી જાય અને બરાબર થીક ઘટ્ટ થઈ જાય એટલે ગરમ -ગરમ સર્વ કરો.

No comments:

Post a Comment