Tuesday, 15 April 2014

HEALTHY RECIPE : ALOE VERA - 5

HEALTHY RECIPE : ALOE VERA - 5

















* ALOE VERA  ના જ્યુસ તથા સાકર નું મિશ્રણ પીવા થી જો મો આવી ગયું હોય તો મંટે છે.

* મોમાં વધારે ચાંદી પડી હોય તો અલો વેરા નું 30ગ્રામ જ્યુસ લો. તેમાં 1 ચમચી સાકર અને 1/4 ચમચી ધાણા જીરું મિક્સ કરી સવારે અને સાંજે પીવાથી ચાંદી મટશે. 

* અલોવેરા ના પલ્પ સાથે સિંધવ મિક્સ કરો.ત્યારબાદ પકાવો. તેમાંથી પાતળા કપડા થી જ્યુસ નીચોવી લો. આ જ્યુસ ને મોમાં કોગળા ની જેમ થોડી વાર ભરી રાખો. આવું કરવા થી જકડાઈ ગયેલી જીભ ફરી બરાબર થશે. આ પ્રયોગ વારંવાર નિયમિત કરવો.

* એલોવેરા ક્રીમ વડે બ્રશ કરવાથી પેઢા અને દાંત સ્વચ્છ બનશે 
  એલો વેરા માઉથ વોશ વડે નિયમિત કોગળા કરવાથી મો ચોક્ખું રહેશે। 

* જીન્જેવએટીસ તથા પાયોરીયો ડોન્તીસ માં એ જીણા તંતુઓ ના સોજા તથા બળતરા મટાડે છે.

* નવી કોશિકાઓ તથા નવા તંતુ સમૂહો બનાવે છે.

*અલો વેરા પેઢાના સડા માટે એક મજબુત એન્ટીસેપ્તિક છે.

*દાંતો માં કે મોમાં થયેલી કોઇપણ પ્રકારની સર્જરી વાળા જખ્મો ને પુરવામાં ઉપયોગી બને છે.

* દાંતો માં રુટ કેનાલ ના ઉપાય માં તે અસરકારક ઔષધી છે. તે લુબ્રિકન્ટ નું કાર્ય કરે છે.

* અલો વેરા ફૂગ નાશક પણ છે. - જેમ કે દાંત ની લાઈન ની નીચે સ્થાયી રૂપે ઢંકાઈ રહેતી લાલ તથા પીડાદાયક મ્યુંક્સ છરીઓ અને મોમાં પડતા ચીરા - એ ફૂગ ના સંક્રમણ આભારી છે,જે અલોવેરા થી નિવારી શકાય છે.

* અલોવેરા ના એન્ટી વાયરલ ગુણ કોલ્ડ સોર્સ ના ઈલાજ માં ખુબ અસરકારક છે.

* દાંતો ના પોલાણ માં થતા સ્ત્રાવ માં એલોવેરા નો પલ્પ ભરવાથી ખુબ જલ્દી મટે છે.

* દાંત ને એકદમ સફેદ બનાવે છે. મોમાં થી આવતી દુર્ગંધ દેર કરે છે. બે દાંતો વચે ફસાયેલા કણોને દુર કરે છે. 

* દાંત પર બનતી પોપડીઓમાં છુપાયેલા જીવાણુઓને નષ્ટ કરે છે, દાંત ના ઉપર ના પડો ની રક્ષા કરે છે.

* દુખતા કે હલતા દાંત પર અલોવેરા નો જ્યુસ ઘસવો તથા પલ્પ ચાવી ને ખાવાથી પેઢા મજબુત થશે અને દુખાવો મટશે.

*અલોવેરા ના પલ્પ નો 1.1/2 ઇંચ નો ટુકડો ચાવી ને ખાવાથી,તથા ALOE VERA ના જ્યુસ માં હળદર -મીઠું નાખી ગરમ કરી ગળા પર તેનો લેપ કરવાથી થાઈરોડ માં રાહત થાય છે. 





No comments:

Post a Comment