HEALTHY WINTER DRINK-TANGY JUICE.
2 મોસંબી
1 નારંગી
10-12 નંગ પાઇનેપલ ના નાના પીસ
10-12 નંગ સફરજન ના નાના પીસ
પિન્ચ મરી પાવડર
પિન્ચ મીઠું
પિન્ચ ચાટ મસાલો
ફુદીના પાન તથા મોસંબી ની રીંગ ગાર્નીશીંગ માટે
રીત:
એક બાઉલ માં મોસંબી અને નારંગી નો જ્યુસ મિક્ષ કરો.
તેમાં પિન્ચ મીઠું ઉમેરી સર્વિંગ ગ્લાસ માં ભરો.
ગ્લાસ માં સફરજન - પાઈનેપલ ના પીસ ઉમેરો.
ઉપરથી ચાટ મસાલો - મરી પાવડર સ્પ્રીન્કલ કરો.
ગ્લાસ ની કિનાર પર મોસંબી ની રીંગ તથા ફૂદીના પાન વડે ગર્નીશ કરો.
No comments:
Post a Comment