HEALTHY SPICY BITE - MUNGDAL PANIR PKODA
1 બાઉલ મગદાળ 3-4 કલાક પલાળી ને અધકચરી વાટેલી.
15 થી 20 પનીર ના નાના પીસ
2 ટે સ્પુન બેસન
1 ટે સ્પુન આદુ મરચા પેસ્ટ
1 ટે સ્પુન લસણ પેસ્ટ
3-4 ટે સ્પુન જીણી સમારેલી કોથમરી
1/2 ટી સ્પુન હિંગ
1/2 ટી સ્પુન આખું જીરું
1 ટી ચાટ મસાલો
મીઠું જરૂર મુજબ
2 ટે સ્પુન ગરમ તેલ
જરૂર મુજબ તેલ -તળવા માટે
રીત : પનીર સિવાય ની બધી સામગ્રી બાઉલ માં મિક્ષ કરો.
જરૂર મુજબ થોડી છાશ અથવા પાણી ઉમેરો
ગરમ તેલ ઉમેરી બરાબર મિક્ષ કરી ફીણો
તળવા માટે તેલ ગરમ મુકો
તેલ બરાબર તળવા જેવું થાય એટલે ગેસ મીડીયમ તાપે રાખો.
મગની દાળના ખીરા માં પનીર બોળી ને, તેલ માં તળીને તેના સોનેરી ગરમાગરમ પકોડા ઉતરો.
ખજુર- આંબલી ની ચટણી સાથે સર્વ કરો.

No comments:
Post a Comment