HEALTHY QUICK DRINK - KHAJUR SHAKE (without sugar).
2 ગ્લાસ ફૂલ ફેટ દૂધ
8 પેશી કાળો ખજુર
8-10 નંગ બદામ (પલાળીને છોડા કાઢેલી)
2 નંગ એલચી અથવા 2 ટે સ્પુન વરીયાળી
2 ટે સ્પુન મગજતરીના બી
રીત:
મોટા બાઉલ માં દૂધ લઇ તેમાં ખજુર, બદામ, એલચી અથવા વરીયાળી અને મગજતરીના બી ઉમેરો
તેને બ્લેન્ડ કરી શેઈક બનાવો.
ઠંડું અથવા સાધારણ ઠંડું -સર્વિંગ ગ્લાસ માં સર્વ કરો.
healthy for winter
ReplyDelete