HEALTHY QUICK TIPS:
ક્વિક ટીપ્સ :
1. શેકલા જીરૂનો પાવડર બનાવવા માટે ગ્રાઈન્ડ કરતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરી ગ્રાઈન્ડ કરવા થી જલ્દી થી જીણો પાવડર બનશે.
2.એલચી દાણાનો પાવડર બનાવવા માટે ગ્રાઈન્ડ કરતી વખતે તેમાં થોડી ખાંડ ઉમેરી ગ્રાઈન્ડ કરવા થી જલ્દી થી જીણો પાવડર બનશે.
3. ભરેલા શાક બનાવવા નો મસાલો મિક્ષ કરી તેમાં થોડું તેલ ઉમેરી ગ્રાઈન્ડ કરવા થી સરસ લચકા પડતો, સરળતાથી શાક માં ભરી શકાય તેવો મસાલો બનશે.
4.લસણ ની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લસણ, તેલ,અને મીઠું મિક્ષ કરી, ગ્રાઈન્ડ કરી જરૂર મુજબ લાલ મરચું પાવડર ઉમેરી ફરી થી ગ્રાઈન્ડ કરવાથી સરસ ચમકતી લચકા જેવી ચટણી બનશે. ડ્રાય થશે નહી, તેના ઉપયોગ થી સરસ કલર આવશે.
5. મગ, મગદાળ,ચણાદાળ, પૌઆ વિ. ને ડબ્બા માં ભરી તેમાં 10-15 આખા લવિંગ મિક્ષ કરવાથી બગડશે નહી.

No comments:
Post a Comment